QR સ્કેન કરતાં જ ખૂલે તમારો ધંધો — પ્રોડક્ટ ફોટા, WhatsApp ઇન્કવાયરી, પેમેન્ટ QR, ગૂગલ રિવ્યુ — બધું એક જ કાર્ડમાં.
એક કાર્ડમાં તમારો આખો ધંધો
વિઝિટિંગ કાર્ડ પર છપાવો — સ્કેન કરતાં જ કાર્ડ ખૂલે.
તમારી પ્રોડક્ટના ફોટા મૂકો, ગ્રાહક સીધો WhatsApp પર પૂછે.
UPI ID નાખો — PhonePe, Paytm, GPay ત્રણેય માટે એક QR.
તમારી દુકાન/શોરૂમના ફોટા ગેલેરી તરીકે બતાવો.
એક ટૅપમાં ગ્રાહક Google પર રિવ્યુ આપી શકે.
WhatsApp, SMS, ગમે ત્યાં એક ટૅપમાં કાર્ડ શેર કરો.
ફક્ત ૩ સહેલા સ્ટેપ
તમારી વિગત અને ફોટા અમને આપો
અમે તમારું ડિજિટલ કાર્ડ બનાવીએ
વિઝિટિંગ કાર્ડ પર QR છપાવી શેર કરો
ફ્રી ડેમો માટે હમણાં જ ફોર્મ ભરો
🪪 તમારું કાર્ડ જાતે બનાવો